________________
૨૧૨
[ શ્રી વીર-વચનામૃત
साहरे हत्थपाए य, मणं पंचेन्दियाणि य । पावकं च परीणाम, भासादोसं च तारिसं ॥२८॥
[ સુ છુ. ૧, અ૦ ૮, ગા. ૧૭ ] જ્ઞાની પુરુષ હાથ-પગને સંકેચ કરે છે, મન અને પાંચ ઈન્દ્રિયને કાબૂમાં રાખે છે અને દુષ્ટ ભાવનાઓને અંતરમાં દાખલ થવા દેતું નથી. તે જ રીતે તે ભાષાદેષનું સેવન પણ કરતા નથી. समाए. पहाए परिव्ययतो,
રિયા મળો નિરર્જ વાિ | “ના મહું નો વિ અટું િતીરે,”
इच्चेव ताओ विणएज्ज रागं ॥२९॥
[ દશ૦ અ૦ ૨, ગા. ૪] સમદષ્ટિથી સંયમમાં વિચરવા છતાં કદાચિત (ગવેલા ભેગેનું સ્મરણ થવાથી કે અનભુત ભેગો ભોગવવાની વાસના જાગવાથી) સંયમી સાધુનું મન સંયમમાર્ગથી ચલિત થવા લાગે છે, ત્યારે તેણે એમ વિચારવું જોઈએ કે “વિષયભેગની સામગ્રી મારી નથી અને હું એને નથી.” આ રીતે સુવિચારના અંકુશથી તેના પરની પિતાની આસક્તિ દૂર કરે.
सच्चा तहेव मोसा य, सच्चमोसा तहेव य । चउत्थी असच्चमोसा य, वयगुत्ती चउबिहा ॥३०॥
[ ઉત્ત, અ ૨૪, ગા. ૨૨ ] વચનગુતિ ચાર પ્રકારની છે : (૧) સત્ય ભાષા