________________
-૧/
--
-------
--------------------
-----
અષ્ટ-પ્રવચનમાતા ]
૨૧પ ण्याओ पंच समिईओ, चरणस्स य पवत्तणे । गुत्ती नियत्तणे वुत्ता, असुभत्थेसु सव्वसो ॥३७॥
[ ઉત્તર અ૦ ૨૪, ગા. ર૬ ] આ પાંચ સમિતિએ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે અને ત્રણ ગુપ્તિએ સર્વ પ્રકારની અશુભ પ્રવૃત્તિઓ રોકવા માટે છે.
उसा पवयणमाया, जे सम्मं आयरे मुणी । मे खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पंडिए. ॥३८॥
[ ઉત્ત, અ૦ ૨૪, ગા૨૭ ] જે વિદ્વાન મુનિ આ પ્રવચનમાતાઓનું સમ્ય આચરણ કરે છે, તે સંસારના સર્વ પરિભ્રમણમાંથી શીધ્ર મુક્ત થઈ જાય છે.
વિ. ગૃહસ્થ સાધક પણ આ સમિતિગુપ્તિનું શક્તિ મુજબ પાલન કરવાથી ચારિત્રશુદ્ધિને લાભ મેળવી