SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ -૧/ -- ------- -------------------- ----- અષ્ટ-પ્રવચનમાતા ] ૨૧પ ण्याओ पंच समिईओ, चरणस्स य पवत्तणे । गुत्ती नियत्तणे वुत्ता, असुभत्थेसु सव्वसो ॥३७॥ [ ઉત્તર અ૦ ૨૪, ગા. ર૬ ] આ પાંચ સમિતિએ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે અને ત્રણ ગુપ્તિએ સર્વ પ્રકારની અશુભ પ્રવૃત્તિઓ રોકવા માટે છે. उसा पवयणमाया, जे सम्मं आयरे मुणी । मे खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पंडिए. ॥३८॥ [ ઉત્ત, અ૦ ૨૪, ગા૨૭ ] જે વિદ્વાન મુનિ આ પ્રવચનમાતાઓનું સમ્ય આચરણ કરે છે, તે સંસારના સર્વ પરિભ્રમણમાંથી શીધ્ર મુક્ત થઈ જાય છે. વિ. ગૃહસ્થ સાધક પણ આ સમિતિગુપ્તિનું શક્તિ મુજબ પાલન કરવાથી ચારિત્રશુદ્ધિને લાભ મેળવી
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy