________________
સાધુને આચાર ]
सव्वाहारं न भुंजंति, निम्गंथा
૨૦૧
મોથળ ! ક્
[ શ॰ અ॰ }, ગા૦ ૨૫ ]
માટે નિથ મુનિએ રાત્રિએ સર્વ પ્રકારને આહાર
વાપરતા નથી.
चडव्विहे वि आहारे, राइभोयणवज्जणं । सन्निही - संचओ चेव, वज्जेयव्वो सुदुक्करं ||६२|| { ઉત્ત॰ અ॰ ૧૯, ગા॰ ૩૦ ]
અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનુ રાત્રિએ વજન કરવુ' અને કાલ વીત્યા પછી કાઈ પણ વસ્તુ પાસે ન રાખવી, તેમજ તેના સંગ્રહ કરવે નહિ, એ ખરેખર ઘણું કઠિન છે, ( પણ સયમી પુરુષે તે એ ડિનાઈ ને ખરદાસ કરવી જ જોઈએ).