________________
અષ્ટ–પ્રવચનમાતા ]
પ્રતિલેખનામાં પ્રમાદ કરનારા પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, એ યેના વિરાધક થાય છે.
૨૦૯
पुढवी आउक्काए, तेऊ वाऊ वणस्सइ तसाणं । पडिलेहणाआउत्तो, छण्हं संरक्खओ હોર્ ॥ ૧ ॥
[ઉત્ત॰ અ॰ ૨૬, ગા૦ ૩૧] પ્રતિલેખનામાં જે પ્રમાદી થતેા નથી, તે સાધુ પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ ચેના સરક્ષક થાય છે. उच्चारं ાંસવા, વઢ सिंधाणजहियं । आहारं उबहिं देहं अन्नं वावि तहाविहं ॥ २० ॥ ॥ ॥ [ ઉત્ત॰ અ॰ ૨૪, ગા૦ ૧૫] મલ, મૂત્ર, ગળફેા, નાસિકાના મેલ, શરીરના મેલ, આહાર, ઉપષિ, દેહ ( શવ ) તથા એવી ખીજી વસ્તુઓ વિધિથી પરઠવવી જોઈ એ.
વિ- ઉચ્ચાર-પ્રસ્રવણ-સમિતિને પારિષ્ઠપનિકી સમિતિ પણ કહે છે. નકામી વસ્તુએને સાવધાનીપૂર્વક પરઠવવાથી આ સમિતિનું પાલન થાય છે. મળ, મૂત્ર, ગળફેા, નાસિકાના મેલ, શરીરના મેલ પરઠવવાના પ્રસંગ રાજ આવે છે. આહાર પરઠવવાના પ્રસંગ ક્વચિત્ આવે છે. ઉપષિને પરઝવવાના પ્રસગ વર્ષાકાળ પહેલાં આવે છે. શવને પરઠવવાના પ્રસંગે। અમુક વખતે આવે છે. આ બધી વસ્તુએ કચાં પરાવવી જોઈએ ? તેનું સૂચન આગલી ગાથાઓમાં કરેલુ છે.
૧૪