________________
૧૯૬
[ શ્રી વીર-વચનામૃત્યુ
કરે છે, તેનું આ જગતમાં સાધારણ લેકમાં પણ નામ બગડે છે તે અધમ કહેવાય છે, અને અપયશ તથા અકીર્તિનું પાત્ર બને છે. વ્રત ભંગ કરનારની પરલોકમાં અધમ ગતિ થાય છે. भुंजित्तु भोगाई पसज्झचेयसा
तहाविहं कट्टुं असंजमं बहुं । गई च गच्छे अणभिज्झयं दुहं,
વોહી ચ સે નો સુઇ પુળો પુળો ૪૬ !
[ દશ ચૂ૦ અ૦ ૧, ગા. ૧૪ ] સંયમભ્રષ્ટ મનુષ્ય દત્તચિત્તથી ભોગો ભોગવીને તથા અનેક પ્રકારના અસંયમનું સેવન કરીને દુઃખદ અનિષ્ટ ગતિમાં જાય છે. વારંવાર જન્મમરણ કરવા છતાં તેને બેધિ સુલભ થતી નથી.
आयावयंति गिम्हेसु, हेमंतेसु अवाउडा । वासास पडिसलीणा, संजया सुसमादिया ।। ४६
[ દશ. અ ૩, ગા. ૧૨ ] સુસમાહિત ચિત્તવાળા સંયમી પુરુષે ગ્રીષ્મકાલમ સૂર્યની આતાપના લે છે, શીતકાલમાં અલ્પ વસ્ત્રથી દેહને ઢાંકે છે તથા વર્ષાકાલમાં ઇન્દ્રિયનું ગેપન કરીને રહે છે. परीसहरिऊदंता, धूअमोहा जिइंदिया । सव्वदुक्खप्पहीणदा, पक्कमति महेसिणो ॥ ४७ ॥
[ દશ૦ અ૦ ૩, ગા. ૧૩