________________
સાધુને આચાર ]
૧૯૫ “હે મુનિવર ! ઘણું કાળથી સંયમપૂર્વક વિહાર કરતા એવા આપને આમાં દોષ કેમ લાગી શકે ?” એ રીતે ભેગ ભેગવવાનું આમંત્રણ આપીને લેક સાધુને એવી રીતે ફસાવી દે છે કે જેમ ચાવલના દાણાથી સૂઅરને. धम्माउ भटुं सिरिओ अवेयं,
जन्नग्गिविज्झाअमिवऽप्पतेयं । हीलंति णं दुविहिअं कुसीला,
दादुढियं घोरविसं व नागं ॥ ४३ ।।
[ દશ૦ ચૂળ અ૦ ૧, ગા૦ ૧૨ ] યજ્ઞતે અલ્પ તેજવાળા થઈ ગયેલા અગ્નિની અથવા દાઢે નીકળી ગયેલ ઉગ્ર વિષધર નાગની હર કોઈ હીલના કરે છે, તેમ ધર્મથી ભ્રષ્ટ અને આધ્યાત્મિક સંપત્તિથી પતિત એવા દુર્વિષ્ય મુનિની દુરાચારીઓ પણ હાલના
વિટ અપમાન કરવું, તિરસ્કાર કરવ, નિંદા કરવી એ હાલના કહેવાય છે. इहेवऽधम्मो अयसो अकित्ती,
दुन्नामधिजं च पिहुज्जणंमि । चुयस्स धम्माउ अहम्मसेविणो, __ संभिन्नवित्तस्स य दिदुओ गई ।। ४४ ।।
[ દશ. ચૂ૦ અ૦ ૧, ગા૦ ૧૩ ] જે ધર્મથી ચુત થાય છે અને અધર્મનું સેવન