________________
૧૬૯
સાધુધમ–સામાન્ય ] વખતે મહારથી શ્રીકૃષ્ણથી શિશુપાલ ક્ષોભ પામે, તેમ ક્ષોભ પામે છે.
પિતાને શુરવીર માનનારે પુરુષ સંગ્રામના અગ્રભાગમાં ચાલ્યા જાય છે, પણ જ્યારે યુદ્ધ શરૂ થાય છે અને એ ગભરાટ ફેલાય છે કે માતાને પિતાની ગેદમાંથી પડી જતાં બાળકની પણ શુદ્ધિ રહેતી નથી, ત્યારે શત્રુઓના પ્રહારથી તે અલપ પરાક્રમી પુરુષ દીન બની જાય છે.
જેમ કાયર પુરુષ શત્રુઓ વડે ઘાયલ ન થાય ત્યાં સુધી પિતાને શૂરવીર માને છે, તેમ ભિક્ષાચર્યામાં અનિપુણ તથા પરીષહાથી નહિ સ્પર્શાયેલા નવદીક્ષિત મુનિ કઠેર સંયમનું પાલન નથી કર્યું, ત્યાં સુધી પિતાને વીર માને છે.
जया हेमंतमासम्मि, सीयं फुसइ सव्वगं । तत्थ मन्दा विसीयति, रज्जहीणा व खत्तिया ॥ १९ ॥
[ સ. મૃ. ૧, અ૦૩, ઉ૦ ૧, ગા. ૪ ] જેમ રાજયથી ભ્રષ્ટ થયેલ ક્ષત્રિય વિષાદને અનુભવ કરે છે, તેમ અલ્પ પરાક્રમી પુરુષ હેમંત ઋતુના મહીનામાં સર્વ અંગેને ઠંડી સ્પર્શ કરતાં વિષાદનો અનુભવ કરે છે.
पुढे गिम्हाहितावेणं, विमणे सुपिवासिए । तत्थ मंदा विसीयंति, मच्छा अप्पोदए जहा ॥ २० ॥ ( [ સ. બુ. ૧, અ૦ ૩, ઉ૦ ૧, ગા. ૫ ] જેમ થેડા જળમાં માછલી વિષાદને અનુભવ કરે