________________
સાધુના આચાર ]
तम्हा ते न सिणायंति, सीएण उसिएण वा । નાવગ્નીવ ચંદ્દો, સિળાળમહિના || ૨ ||
[
શ॰ અ॰ ૬, ગા॰ ૬૦-૬૧-૬૨ ]
રાગી હોય કે
ઈચ્છા કરે છે, તે સચમરહિત બને છે.
૧૯૧
નીરાળી, જે સાધુ સ્નાન કરવાની નક્કી આચારથી ભ્રષ્ટ થાય છે અને
ક્ષારભૂમિ કે એવા જ પ્રકારની બીજી ભૂમિએમાં સૂક્ષ્મ પ્રાણીએ વ્યાસ હાય છે, તેથી સાધુ પ્રાશુકગરમ જળથી સ્નાન કરે તેા પણ તેમની વિરાધના અવશ્ય થાય છે.
તેથી શુદ્ધ સયમનું પાલન કરનારા સાધુ ઠંડા પાણીથી અથવા ગરમ પાણીથી કદી પણ સ્નાન કરતા નથી અને જીવનપર્યંત અસ્નાન નામના અતિ કઠિન વ્રતનુ
પાલન કરે છે.
',
सिणाणं अदुवा कक्कं लोद्धं पउमगाणि य । ગાયમુન્ત્રદળટ્રા", નાચત્તિ ચારૂ વિ ॥ ૩૦ ||
[ શ॰ અ॰ }, ગા॰ ૬૩ ]
સચમી પુરુષ રનાન કરતા નથી, તેમજ (ચ ંદન ) મુલ્ક, લેાધ્ર, કેશર આદિ સુગન્ધિત પદાર્થોના પોતાના શરીરે ચાળવા માટે કદી ઉપયેાગ કરતા નથી.
विभूसा वत्तियं भिक्खू, कम्मं बंधइ चिक्कणं । સંસારમાએ કોરે, નેળ ૧૬ પુત્તરે || o ||