________________
૧૭૩
સાધુધર્મ–સામાન્ય ]]
जहा संगामकालम्मि, पिटुओ भीरु वेहइ । वलयं गहणं नूमं, को जाणइ पराजयं ॥ ३१ ॥ एवं उ समणा एगे, अबलं नच्चाण अप्पगं । अणागयं भयं दिस्स, अवकप्पंतिमं सुयं ॥ ३२ ।।
[ મૂ, મુ. ૧, અ૦ ૩, ઉ. ૩, ગા. ૧ અને ૩]
જેમ યુદ્ધના સમયે કાયર પુરુષ કોને વિજય થશે? એવી શંકા કરતે પાછળ તાકે છે અને કઈ વલય (જ્યાં વલયાકારે પાણી રહેલું હોય), ઝાડી આદિ ગહન પ્રદેશ કે છૂપા ભાગ પર નજર ફેકે છે, તેમ કેટલાક શ્રમણે પિતાને સંયમનું પાલન કરવામાં અસમર્થ સમજી અનાગત ભયની આશંકાથી વ્યાકરણ તથા તિષ વગેરેનું શરણ લે છે.
जे उ संगामकालम्मि, नाया .सूरपुरंगमा । नो ते पिठुमुवेहिति, किं :परं मरणं सिया ।। ३३ ।।
[ . . ૧, અ૦ ૩, ઉ૦ ૩, ગા. ૬ ]. પરંતુ જે પુરુષ લડવામાં પ્રસિદ્ધ અને શૂરમાં અગ્રગણ્ય હોય છે, તે પાછલી વાત પર ધ્યાન આપતા નથી. તેઓ સમજતા હોય છે કે મરણથી વધારે બીજું શું આવવાનું છે ? जे लक्खणं सुविणं पउजमाणे,
નિમિત્તરદૃસંપદે ! कुहेडविज्जासवदारजीवी,
न गच्छइ सरणं तम्मि काले ॥ ३४ ॥
[ ઉત્ત, અ ૨૦, ગા ૫ ]