________________
* ૧૮
~
[ શ્રી વીર-વચનામૃત
-
~~
~~~-~-
~
~-~~~-~~-~
कंसेसु कंसपाएसु, कुंडमोएसु वा पुणो । भुंजंतो असणपाणाई, आयारा परिभस्सइ ॥ १८ ।।
[ દશ૦ અ૦ ૬. પા૦ ૫૦ ] જે મુનિ ગૃહસ્થના કાંસા આદિની કટોરીમાં, કાંસા આદિની થાળીમાં તથા માટીના કૂંડામાં, અશન-પાન આદિનું ભોજન કરે છે, તે પિતાના આચારથી સર્વથા ભ્રષ્ટ થઈ જાય છે. सीओदगसभारंभे, मत्तधोअणछडणे । जाई छनंति भूयाई, दिट्ठो तत्थ असंजमो ॥ १९ ॥
[ દશ૦ અ૦ ૬, ગા. ૫૧ ] ગૃહસ્થ વાસણને ધૂએ છે, જેમાં સચિત્ત જળને આરંભ થાય છે, વળી તે વાસણ ધોવાના પાણીને અહીં– તહીં ફેકે છે, તેથી પણ ઘણા જીવોની હિંસા થાય છે. આ કારણે ગૃહસ્થના વાસણમાં ભોજન કરવામાં જ્ઞાનીઓએ અસંયમ જ છે. पच्छाकम्मं पुरेकम्मं, सिया तत्थ न कप्पइ । एयमटुं न भुंजंति, निग्गंथा गिहिभायणे ॥ २० ॥
[ દશ. અ૦ ૬, ગાય પર ]. ગૃહસ્થના વાસણમાં ભેજન કરવાથી પશ્ચાતકર્મ અને પુરકમ દોષ લાગવાની સંભાવના રહે છે, તેથી સાધુને તે કલ્પતું નથી. આમ વિચારી નિગ્રંથ મુનિએ ગૃહસ્થના વાસણમાં ભેજન કરતા નથી.
વિક વાસણમાં ખાઈ લીધા પછી તેને સચિત્ત જળથી