________________
૧૮૦
[ શ્રી વીર-વચનામૃત તે આ લેકનાં સુખ ભોગવવાની ઈચ્છા રાખનારે ન હોય, કે પરકમાં સુખ ભેગવવાની ઈચ્છા રાખનાર ન હોય, કેઈ પિતાના શરીરને વાંસલાથી છોલી નાખે કે ચંદનને લેપ લગાડે અથવા ભેજન મળે કે અણસણ કરવું પડે તે પણ સમભાવને ધારણ કરનારે હેય.
हम्माणो न कुप्पज्जा, कुच्चमाणो न संजले । सुमेण अहियासेजा, न य कोलाहलं करे ॥ ५४ ॥
[ સુ. શ્રુ. ૧, અ૦ ૯, ગા. ૩૧ ] કઈ મારે તે કોધ ન કરે, કઈ કડવાં વચન કહે. તે ગરમ ન થાય, બધા પરિષહ સમભાવથી સહન કરે અને કોઈ પ્રકારને કેલાહલ ન કરે. सुवक्कसुद्धिं समुपेहिया मुणी,
गिरं च दुई परिवजए सया । मिअं अदुटुं अणुवीइ भासए,
सयाण मज्झे लहई पसंसणं ।। ५५ ।।
[ દશ. અ૦ ૭, ગા” પપ ] જે મુનિ સુવાક્યશુદ્ધિની આલેચના કરી દુષ્ટ ભાષા સદાને માટે છેડી દે છે અને જે વિચાર કરીને મિત તથા અદૃષ્ટ ભાષા બોલે છે, તે પુરુષમાં પ્રશંસા. પામે છે. निजूहिऊण आहार, कालधम्मे उवढ़िए । जहिऊण माणुसं बोदि, पभू दुक्खे विमुच्चई ॥ ५६ ॥