________________
[ શ્રીવીર–વચનામૃત
ધરાવનારથી દૂર રહેવું. આ ચાર અગામાં પહેલાં એ અંગા શ્રદ્ધાને પુષ્ટ કરનારાં છે અને પછીનાં બે અંગા શ્રદ્ધાનું સરક્ષણ કરનારાં છે.
રા
नादंसणिस्स नाणं, नाणेण विना न हुंति चरणगुणा । अगुणिस्स नत्थि मोखो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥ ८ ॥ [ ઉત્ત॰ અ૦ ૨૮, ગા૦ ૩૦ ]
',
नाणं च दंसणं चेव '
સમ્યગ્દર્શન વિના સમ્યજ્ઞાન હાતું નથી; સભ્યજ્ઞાન વિના સમ્યક્ ચારિત્રના ગુણ્ણા હાતા નથી; સમ્યક્ ચારિત્રના ગુણા વિના સ કર્મીમાંથી છૂટકારા થતા નથી; અને સ કર્મામાંથી છૂટકારો થયા વિના નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. વિ- જ્ઞાનથી પદાર્થોને જાણી શકાય છે અને દનથી તેના પર શ્રદ્ધા થાય છે, એટલે એ ક્રમ કહેલા છે. પરરંતુ મેાક્ષમા ભણીનું સાચુ પ્રયાણુ તા જીવને સમ્યગ્દર્શનની-સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી જ થાય છે; એ વસ્તુ અહીં સ્પષ્ટ કરવામાં આવી છે. જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોય તેને જ સમ્યજ્ઞાન થાય. આનો અર્થ એમ સમજવાના કે સમ્યકૃત્વની પ્રાપ્તિ પહેલાં જીવને જે કઈ જ્ઞાન છે, તે વાસ્તવમાં અજ્ઞાન છે; કારણ કે મેાક્ષની પ્રાપ્તિમાં તે ઉપકારક થઈ શકતું નથી. સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી એ જ જ્ઞાન સમ્યગ્ ખની જાય છે.
જેને સમ્યજ્ઞાન થયુ હોય તેને જ સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આના અર્થ એમ સમજવાના કે મનુષ્ય