________________
૧૪૪
[ શ્રી વીર-વચનામૃત
તરી જવી સુગમ છે, તેમ સ્ત્રીસસના ત્યાગ કરનાર છેડવી સહેલી છે.
માટે બીજી વસ્તુ
णो रक्खसीसु गिज्झिज्जा, गंडवच्छासु
जाओ पुरिसं पलोभित्ता,
चित्तासु ।
खेलंति जहा वा दासेहिं ॥ ८ ॥
[ ઉત્ત॰ અ॰ ૮, ગા૰ ૧૮ ] રાક્ષસી જેમ સ રક્ત ચૂસી લઈ જીવિતવ્યને હરી લે છે, તેમ પુષ્ટ સ્તનવાળી અને ચ'ચળ ચિત્તને ધારણ કરનારી સ્ત્રીએ સાધકના જ્ઞાનદર્શનાદિ સનું અપહરણ કરીને તેની સાધનાના નાશ કરે છે. વળી તે પ્રથમ પુરુષાને લેાભાવે છે અને પછી તેમની પાસે આજ્ઞાંકિત સેવકે જેવુ' કામ કરાવે છે, તેમાં વૃદ્ધિ શી રાખવી ? अबंभचरियं घोरं, पमायं दुरहिट्ठियं । नाऽऽयरन्ति मुणी लोए, भेयाययणवज्जिणो ॥ ९ ॥
નો
[ શ॰ અ॰ ૬, ગા॰ ૧૫ ]
સયમના ભંગ કરનારાં સ્થાનાથી દૂર રહેનારા સાધુપુરુષો સાધારણ જનસમૂહને માટે અત્યંત દુઃસાધ્ય પ્રમાદના કારણ રૂપ અને મહા ભયંકર એવા અબ્રહ્મચય નું કદી પણ સેવન કરતા નથી.
मूलमेय महम्मस्स, महादोससमुस्स ।
તદ્દા મેદુસંતમાં, નિમાયા વયન્તિ મૈં ॥ ૬૦ ||
[ શ॰ અ॰ ૬, ગા॰ ૧૬ ]