________________
૧}}
आयावयाही चय सोअमल,
[ શ્રી વીર-વચનામૃત
कामे कमाही कमियं खु दुक्खं ।
छिदाहि दोसं विणएज्ज रागं,
एवं सुही होहिसि संपराए ॥ ७ ॥ [ શ॰ અ॰ ૨, ગા॰ ૫ ]
આત્માને તપાવે, સુકુમારતાના ત્યાગ કરો,કામનાઓને દૂર કરે, એટલે દુઃખ જરૂર દૂર થશે. દ્વેષને છિન્ન કરે અને રાગના ઉચ્છેદ કરો. એમ કરવાથી સ`સારમાં સુખી બનશે.
जे न वंदे न से कुप्पे, वंदिओ न समुकसे । एवमन्नेसमाणस्स, सामण्णमणुचिठ्ठ
|| ૮ || [ શ॰ અ॰ ૫, ઉ॰ ૨, ગા॰ ૩૦ ] જો કાઈ ન વઢે તે ક્રોધ કરે નહિ; જો કાઈ વઢે તે અભિમાન કરે નહિ; આ રીતે જે વિવેકપૂર્ણાંક સયમનુ પાલન કરે છે, તેનુ' સાધુત્વ કાયમ રહે છે.
न सयं गिहाई कुव्विज्जा, नेत्र अन्नेहिं कार । गिहकम्म समारंभे, भूयाणं दिस्सए वहो ॥ ९ ॥
[ ઉત્ત॰ અ૦ ૩૫, ગા૦ ૮ ]
સાધુ પોતે ગૃહાદિ બનાવે નહિ, ખીજા પાસે બનાવરાવે નહિ અને કાઈ ખનાવતું હાય તેનું અનુમેદન કરે નહિ. ગૃહકા ના સમારભમાં અનેક પ્રાણીઓના વધ પ્રત્યક્ષ દેખાય છે.