________________
ધારા પદી અપરિગ્રહ
જળ-ધન્ન-પેસવળેપુ, સામ પરિધાનો,
દિ-વિવજ્ઞળ । નિમ્નમત્તે મુત્યુ” ॥ ફ્ ॥
[ ઉત્ત॰ અ॰ ૧૯, ગા૦ ૨૯ ] ધન, ધાન્ય, નાકર-ચાકર આદિના પરિગ્રહ દેડવા, સવ` ડિડસક પ્રવૃત્તિને ત્યાગ કરવા અને નિમત્વ ભાવ કેળવવેા, એ ઘણુ' દુષ્કર છે. તાત્પર્ય કે તે માટે સાધકે વિશિષ્ટ કાટિના પ્રયત્ન કરવા પડે છે.
वित्तमंतमचित्तं वा, परिगिज्झ किसामवि ।
अन्नं वा अणुजाणाइ, एवं दुक्खा ण मुच्चइ ॥ २ ॥ [સૂત્ર॰ શ્રુ॰ ૧, અ॰ ૧, ૩૦ ૧, ગા॰ ૨]
જે સજીવ કે નિર્જીવ વસ્તુના પેાતે સંગ્રહ કરીને બીજા પાસે પણ એવા સગ્રહ કરાવે છે કે અન્યને એવા પરિગ્રહ કરવાની સંમતિ આપે છે, તે દુઃખથી મુક્ત થતા નથી, અર્થાત્ સંસારમાં પરિભ્રમણ કર્યાં કરે છે.
परिव्वयन्ते अणियत्तकामे,
अहो य राओ परितप्यमाणे ।
अन्नपमत्ते धणमेसमाणे,
पप्पोति मच्चु पुरिसे जरं च ॥ ३ ॥ [ઉત્ત॰ અ॰ ૧૪, ગા૦ ૧૪] જે પુરુષ કામભાગથી નિવૃત્ત થયા નથી, તે રાતદિન