________________
૧૫
અપરિગ્રહ ]
વિબાકસ એટલે વર્ણસંકર-જાતિમાં પેદા થયેલ. ઐષિક એટલે પારધિ વગેરે. વૈશિક એટલે લેભી વૃતિવાળે. जे पावकम्मेहिं धणं मणूसा,
समाययन्ती अमई गहाय । पहाय ते पासपयट्टिए नरे, । वेराणुबद्धा णरयं उवेम्ति ॥ ७ ॥
[ ઉત્તઅ૪, ગા. ૨] જે મનુષ્ય ધનને અમૃત માની અનેક પ્રકારનાં પાપકર્મો દ્વારા તેનું સંપાદન કરે છે, તે કર્મોના દઢ પાશથી અંધાય છે અને અનેક જ સાથે વેરને અનુબંધ કરી છેવટે એ બધું ધન અહીં છોડી નરકમાં જાય છે.
थावरं जंगमं चेव, धणं धन्नं उवक्खरं । पञ्चमाणस्स कम्मेहिं, नालं दुक्खाओ मोअणे ॥ ८ ॥
[ ઉત્તર અ. ૬, ગાત્ર ૬ ] ચલ–અચલ સંપત્તિ, ધન, ધાન્ય, ઉપકરણ આદિ દુઃખ ભેગવી રહેલા પ્રાણીઓને દુઃખમાંથી મુક્ત કરવામાં સમર્થ નથી. खेतं वत्थु हिरणं च,
पुत्तदारं च बन्धवा । चइत्ता णं इमं देहं,
Tન્તવ્રમવા રે || 8 ||
[ ઉત્ત, અ૦ ૧૯, ગા. ૧૭] મનુષે એમ વિચારવું જોઈએ કે ક્ષેત્ર (ભૂમિ), ઘર