________________
૧૬ ૦
[ શ્રી વીર-વચનામૃત સોનું-ચાંદી, પુત્ર, સ્ત્રી અને સગાં-વહાલાં તથા આ દેહ છેડીને મારે એક દિવસ અવશ્ય જવું પડશે.
नस्सि कुले समुप्पन्ने, जेहिं वा संवसे नरे। ममाइ लुप्पई बाले, अन्ने अन्नेहि मुच्छिए ॥ १० ॥
[ સૂ૦ મુ. ૧, અ૦ ૧, ઉ૦ ૧, ગા. ૪] . મનુષ્ય જે કુલમાં ઉત્પન્ન થાય છે, અથવા જેની સાથે નિવાસ કરે છે, તેમાં બાલભાવને કારણે (સ-અસતના વિવેકના અભાવે) મમત્વથી લેપાય છે (એટલે આ મારી માતા, આ મારી પત્ની, આ મારો પુત્ર એમ સમજે છે કે અને અન્ય અન્ય વસ્તુઓમાં (ધન્ય-ધાન્યાદિમાં) પણ મૂછિત થાય છે (મમત્વ ધારણ કરે છે). वित्तं सोयरिया चेव, सव्वमेयं न ताणइ । संखाए जीवियं चेव, कम्मुणा उ तिउट्टइ ॥ ११ ॥
સુ છુ. ૧, અ૧, ઉ૦ ૧, ગા. ] ધન, તેમજ બંધુઓ, સ્નેહીએ, સંબંધીઓ વગેરે આત્માને સંસારપરિભ્રમણમાંથી બચાવી શકતા નથી. સુt સાધક જીવન સ્વલ્પ છે, એમ જાણુને સંયમાનુષ્ઠાન વડે કર્મથી મુક્ત થાય છે. कसिणं पि जो इमं लोयं,
વહિપુoi રન્ન રુસ્ત तेणाऽवि से न संतुस्से, ફ૬ કુપૂરણ રમે છાયા | ૨ |
[ઉત્ત, અ૦ ૮, ગા. ૧૬]