________________
પ્રચય ]
૧૪૮
तम्हा उ वज्जए इत्थी,
વિઝિર નવાં | ૨૬ છે.
[સ. બુ. ૧, અ૦ ૪, ઉ. ૧, ગા. ૧૬-૧૧] - જે સ્ત્રીઓ સાથે પરિચય રાખે છે, તે સમાધિ ચિંગથી ભષ્ટ થઈ જાય છે, તેથી સ્ત્રીઓને વિષલિપ્ત કંટકની સમાન જાણી બ્રહ્મચારી અને પરિચય–સંસર્ગ છેડી દે.
नो तासु चक्खु संधेज्जा,
नो वि य साहसं समभिजाणे । नो सहियं पि विहरेज्जा,
एवमप्पा सुरक्खिओ होइ ।। २६ ।।
[મૂળ મુ. ૧, અ. ૪, ઉ૦ ૧, ગાઢ પ] બ્રહ્મચારી સ્ત્રીઓ પર દષ્ટિ ન તાકે, તેમની સાથે કુકર્મ કરવાનું સાહસ ન કરે, તેમની સાથે વિહાર અથવા એકાંતવાસ ન કરે. આ પ્રમાણે સ્ત્રીપ્રસંગથી બચનાર બ્રહ્મચારી પિતાના આત્માને સુરક્ષિત રાખી શકે છે.
जतुकुंभे जहा उवजोई संवासे विदू विसीएज्जा ॥ २७ ॥ ( [ સ૦ મુ. ૧, અ૦ ૪, ઉ૦ ૧, ગા. ર૬ ] જેમ અગ્નિની પાસે રહેવાથી લાખને ઘડે ગળી જાય છે, તેમ વિદ્વાન પુરુષ પણ સ્ત્રીના સહવાસથી વિષાદને પ્રાપ્ત થાય છે, અર્થાત્ તેનું મન સંક્ષુબ્ધ બની જાય છે.