________________
અસ્તેય ]
૧૪૧. વિ. નિરવદ્ય એટલે પાપરહિત. એષણીય વસ્તુઓ એટલે સાધુધર્મના નિયમ પ્રમાણે કલ્પે તેવી વસ્તુઓ. रूवे अतित्ते य परिग्गहे य,
___ सत्तोवसत्तो न उवेइ तुढेि । अतुढिदोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ॥ ८ ॥
[ ઉત્ત, અ૦ ૩૨, ગાત્ર ૨૯ ] મને જ્ઞરૂપ ગ્રહણ કરનારે જીવ અતૃપ્ત જ રહે છે. તેની આસક્તિ વધતી જ જાય છે. વળી તે બીજાની સુંદર વસ્તુને લેભી બની અદત્ત ગ્રહણ કરતે જ જાય છે.. तहाभिभूयस्स अदत्तहारिणो,
તિત્તરસ રિસરે ! मायामुसं वड्ढइ लोभदोसा, तत्थाऽवि दुक्खा न विमुच्चई से ॥ ९ ॥
, અ૦ ૩૨, ગા૦ ૩૦ ] રૂપના સંગ્રહમાં અસંતુષ્ટ થયેલે તૃષ્ણાને વશ થઈ અદત્તનું હરણ કરે છે, અને એ રીતે મેળવેલી વસ્તુના રક્ષણ માટે લેભષથી કપટકિયા સાથે અસત્ય બોલે છે; આમ છતાં તે દુઃખથી મુક્ત થતું નથી, અર્થાત દુઃખને ભાગી થાય છે.