________________
૧૪૦
[ શ્રી વીર-વચનામૃત
जे लूसए होइ अदत्तहारी,
___ण सिक्खई सेयवियस्स किंचि ॥ ५ ॥
[ સૂત્ર. બુ. ૧, અપ, ઉ૦ ૧, ગા૪] જે મનુષ્ય પોતાના સુખને માટે ત્રસ તથા સ્થાવર પ્રાણીઓની હિંસા કરે છે તથા જે બીજાની વસ્તુઓ અને દીધી લઈ લે છે, અર્થાત્ ચોરી લે છે, તે આદરણીય તેનું કંઈ પણ પાલન કરી શક્તા નથી. उड्ढे अहे य तिरियं दिसासु
___तसा य जे थावर जे य पाणा । हत्थेहि पाएहि य संजमित्ता,
अदिन्नमन्नसु य नो गहेज्जा ॥ ६ ॥
[ સૂત્ર. . ૧, અ૦ ૧૦, ગા. ૨ ] આત્માર્થી પુરુષે ઊંચી, નીચી અને તીરછી દિશા કે જ્યાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓ રહેલાં છે, તેમને હાથ, પગ હલાવીને કે બીજા અંગે દ્વારા પીડા ન પહોંચાડતાં સંયમથી રહેવું અને બીજાએ ન આપેલી વસ્તુ ગ્રહણ કરવી નહિ, અર્થાત્ અદત્તાદાન કરવું નહિ. दन्तसोहणमाइस्स, अदत्तस्स विवजणं । अणवजेसणिजस्स, गिण्हणा अवि दुक्करं ॥ ७ ॥
[ ઉત્ત. અ. ૧૯, ગા. ૨૮] દાંત ખેતરવાનું તરણું પણ તેને માલીકે આપ્યા વિન લેવું નહિ. નિરવ અને એષય વસ્તુઓ ગ્રહણ કરવી ઘણી દુષ્કર છે.