________________
ધારા તેરમી અસ્તેય
पंचविशे पण्णत्तो, जिणेहि इह अण्हओ अणादीओ । हिंसामोसमदत्तं अब्बंभपरिग्गहं चेव 11 ? IK
[ પ્રશ્ન॰ દ્વાર ૧, ગા॰ ૨] જિનેશ્વર ભગવતાએ પ્રવચનને વિષે આસ્રવને અનાદિ તથા પાંચ પ્રકારના કહેલા છે. તે પાંચ પ્રકાર આ પ્રમાણે જાણવા : (૧) હિંસા, (૨) મૃષાવાદ, (૩) અદત્ત, (૪) અબ્રહ્મ અને (૫) પરિગ્રહ.
વિ॰ જેનાથી આત્મપ્રદેશા ભણી કામણુ વગણુાનુ આકર્ષણ થાય તેને આસ્રવ કહેવામાં આવે છે. તે પ્રવાહથી અનાદિ છે. આસ્રવ થવામાં મુખ્ય કારણેા હિંસાદિ પાંચ પ્રકારનાં પાપે છે. તેમાં હિ'સાને રાકવા માટે પ્રાણાતિપાતવિરમણવ્રત અર્થાત્ અહિંસાવ્રત છે, મૃષાવાદને રાકવા માટે મૃષાવાદવિરમણવ્રત અર્થાત્ સત્યવ્રત છે અને અદત્તાદાનને રોકવા માટે અદત્તાદાનવિરમણવ્રત અર્થાત્ અસ્તેય વ્રત છે. તે જ રીતે અબ્રહ્મને રાકવા માટે મથુનવિરમણવ્રત અને પરિગ્રહને રાકવા માટે પરિગ્રહવિરમણવ્રત છે.
तइयं च अदत्तादाणं हरदह मरणभयकलुसतासणपरसंतिमऽ મેગ્ગજોમમૂહ...ાજિત્તિળું અĒ.......સાદુરનિગ पियजणमित्तजणभेदविप्पीतिकारकं रागदोसंबहुलं ॥ २ ॥ [ પ્રશ્ન॰ દ્વાર ૩, સૂત્ર ૯ ]