________________
૧૩}
[ શ્રી વીર–વચનામૃત
જેમકે અમુક આકૃતિવાળા અક્ષરને જ ’ કહેવા, એકડાની પાછળ બે શૂન્ય ઉમેરીએ તેને ‘સે। ’ અને ત્રણ શૂન્ય ઉમેરીએ તેને ‘ હજાર ’કહેવા વગેરે. શેતર’જનાં મહેારાંને ‘હાથી ', ‘ઊ’ટ', ‘ ઘેાડા ’આદિ પણ તે જ રીતે કહેવાય છે.
(
(૪) નામ-સત્ય—ગુણવિહીન હૈાવા છતાં કાઈ પણ વ્યક્તિ કે વસ્તુવિશેષનુ અમુક નામ રાખવું, તે " નામ સત્ય. • જેમ કે એક છેકરા ગરીબના રમાં જન્મ્યા ઢાવા છતાં તેનું નામ રાખેલું હાય ‘ લક્ષ્મીચદ્ર ’.
(૫) રૂપ—સત્ય—કાઈ ખાસ રૂપ ધારણ કરનારને તે નામેથી જ ખેલાવવા. જેમ કે સાધુના વેષ પહેરેલા જોઈને તેને ‘ સાધુ ’ કહેવા.
(૬) પ્રતીત સત્ય ( અપેક્ષા—સત્ય)—એક વસ્તુની અપેક્ષાએ ખીજીને માટી, હલકી, ભારે આદિ કહેવી, તે • પ્રતીત-સત્ય. ’જેમકે અનામિકા આંગળી માટી છે. આ કથન કનિષ્ઠાની અપેક્ષાએ સત્ય છે, પરંતુ મધ્યમાં આંગળી કરતાં તે નાની છે.
"
વ્યવહાર–સત્ય ( લેાક-સત્ય )—જે વાત યુહારમાં ખેલાય, તે વ્યવહાર-સત્ય. જેમકે ગાડી જામનગર પહોંચે છે, પણ કહેવાય છે ત્યારે જામનગર આવી ગમું, રસ્તા કે માર્ગ સ્થિર છે, તે કાંઈ ચાલી શકતા નથી; છતાં કહેવાય છે એમ કે આ માર્ગ આબૂ જાય છે. તે જ રીતે ડુંગર ઉપરનું શ્વાસ સળગે છે, છતાં કહેવાય છે કે ડુંગર સળગી ઊઠચો છે.