________________
૧૦૫
સાધનામ ] () ઉષ્ણપરીષહ–તાપથી થતી વેદના સહન કરવી. (૫) દસ-મશકપરીષહ –ડાંસ અને મચ્છરના કરડવાથી
ઉત્પન્ન થતી વેદના સહન કરવી. (૬) અલકપરીષહ–વસ્ત્ર રહિત કે ફાટેલાં વસ્ત્રવાળી
સ્થિતિથી ખેદ ન પામવે. (૭) અરતિપરીષહ –ચારિત્ર પાળતાં મનમાં ગ્લાનિ થવા
ન દેવી. (૮) પરીષહ–સ્ત્રીઓનાં હાવભાવાદિ પ્રસંગથી મનને
ચલાયમાન થવા દેવું નહિ. (૯) ચર્યાપરીષહ–કઈ ગામ ઉપર મમત્વ ન રાખતાં
રાષ્ટ્રભરમાં વિચરતા રહેવું અને એ રીતે વિહાર કરતાં–પરિભ્રમણ કરતાં જે
કષ્ટો આવે તે સહન કરી લેવાં. (૧૦) નિષદ્યાપરીષહ–સ્ત્રી, પશુ અને નપુંસક રહિત સ્થાનમાં
રહી એકાંતવાસ સેવ. (૧૧) શમ્યા પરીષહ–સૂવાની જગા કે સૂવાની પાટ વગેરે
| ગમે તેવી મળે તેથી ખેદ ન પામવે. (૧૨) આકાશપરીષહ–કેઈ મનુષ્ય આક્રોશ કરે, તિરસ્કાર
કરે, અપમાન કરે તેને શાંતિથી સહી લેવું. (૧૩) વધપરીષહ –કેઈમારઝૂડ કરે તે પણ શાંતિ રાખવી. (૧૪) યાચનાપરીષહ–સાધુને દરેક વસ્તુ યાચીને જ
મેળવવાની હોય છે, તેથી મનમાં કંટાળે લાવ નહિ.