________________
૧૧૮
[ શ્રી વીર–વચનામૃત * સંયમમાં નિપુણ પુરુષ કોઈની સાથે વૈર-વિરોધ ४२ नह. सया सच्चेण संपन्ने,
मितिं भूएहिं कप्पए ॥ १३ ॥
[ सू० श्रु० १, २५० १५, ० 3 ] જેનો અંતરાત્મા સદા સત્ય ભાવથી ઓતપ્રેત છે, તેણે સર્વ ભૂતે પ્રત્યે મત્રી રાખવી ઘટે. सव्वं जगं तू समयाणुपेही, ___ पियमप्पियं कस्सइ नो करेज्जा ॥ १४ ॥
[सू० श्रु० १, २५० १०, ० ७ ] મુમુક્ષુ સર્વ જગત્ અર્થાત્ સર્વ ને સમભાવથી જુએ. તે કઈને પ્રિય અને કોઈને અપ્રિય ન કરે. डहरे य पाणे बुड्ढे य पाणे, । ते आत्तओ पासइ सव्वलोए ॥ १५ ॥
[सू. श्रु० १, २५० १२, ॥० १८ ] મુમુક્ષુ નાના અને મોટા સર્વ પ્રાણીઓને આત્મસમાન દેખે.
पुढवीजीवा पुढो सत्ता, आउजीवा तहाऽगणी । वाउजीवा पुढो सत्ता, तणरुक्खा सबीयगा ॥ १६ ॥ अहावरा तसा पाणा, एवं छक्काय आहिया । एयावए जीवकाए, नावरे कोइ विजई ॥ १७ ॥ सव्वाहि अण्डजुतीहिं, मईमं पडिलेहिया । सव्वे अक्कन्तदुक्खा य, अओ सव्वे न हिंसया ॥ १८ ॥
[ सू० श्रु० १, १० ११, ० ७-८-८ ]