________________
અહિંસા ]
૧૨૧ ઈન્દ્રિયોને જિતના સમર્થ પુરુષ કઈ પણ પ્રાણીની સાથે યાજજીવ મન, વચન, કાયાથી વૈર-વિરોધ કરે નહિ. विरए गामधम्महिं, जे केइ जगई जगा । तेसिं अवुत्तमायाए, थाम कुव्वं परिव्वए ॥ २३ ॥
[ સૂ૦ મૃ. ૧, અ૦ ૧૧, ગા૦ ૩૩ ] શબ્દાદિ વિષયથી ઉદાસીન થયેલે પુરુષ, આ જગતમાં જેટલા પણ ત્રસ અને સ્થાવર જીવે છે, તેમને આત્મતુલ્ય જોઈ તેમને બચાવ કરવામાં શક્તિનો ઉપયોગ કરે અને એ રીતે સંયમનું પાલન કરે. जे य बुद्धा अतिक्कंता,
ને યુદ્ધા કપાયા ! संति तेसिं पइट्ठाण,
મૂયા કયા કહું ૨૪ |
[ સુ ભૃ૦ ૧, અ. ૧૧, ગા૦ ૩૬ ] ' જેમ જીનું આધારસ્થાન પૃથ્વી છે, તેમ થઈ ગયેલા અને થનાર તીર્થકરનું આધારસ્થાન શાંતિ અર્થાત્ અહિંસા છે. તાત્પર્ય કે તીર્થકરને આટલું ઊંચું પદ અહિંસાના ઉત્કૃષ્ટ પાલનથી જ મળે છે. पुढवी य आऊ अगणी य वाऊ,
तण रुक्ख बीया य तसा य पाणा । जे अण्डया जे य जरा पाणा,
સંમેયા ને રસામિા | ૨૦ | एयाइं कायाइं पवेइयाई,
एएसु जाणे पडिलेह सायं ।