________________
[ શ્રી વીર–વચનામૃત
તે
એક જ જીવ જે એક જન્મમાં ત્રસ થાય છે, ીજા જન્મમાં સ્થાવર થઈ શકે છે. ત્રસ હૈ। કે સ્થાવર, સ' જીવાને દુઃખ અપ્રિય હાય છે, એમ સમજીને મુમુક્ષુ સર્વ જીવા પ્રતિ અહિંસક અને.
૧૨૦
उडूढं अहे य तिरियं, जे as तसथावरा ।
सव्वत्थ विरs विज्जा,
सन्ति निव्वाणमाहियं ॥ २१ ॥
[ સૂ॰ શ્રુ॰ ૧, અ॰ ૧૧, ગા॰ ૧૧ ] ઊર્ધ્વલાક, અધેાલાક અને તિય ગૂલાક, એ ત્રણે લેાકમાં જેટલા ત્રસ અને સ્થાવર જીવા છે, તેના પ્રાણના અતિપાત (નાશ) કરતાં વિરમવુ... જોઈએ. વૈરની શાંતિને જ નિર્વાણુ કહેલું છે.
વિ॰ ઊલાક એટલે ઉપરના ભાગ અર્થાત્ સ્ત્ર; અધેલાક એટલે નીચેના ભાગ અર્થાત્ પાતાલ; અને તિય ગૂલેાક એટલે એ બેની વચ્ચેના ભાગ, અર્થાત્ મનુષ્ય લાક. જ્યારે કોઈ પણ પ્રાણી પ્રત્યે હૃદયના એક અશમાં પણ વૈર–વૃત્તિ ન રહે, ત્યારે નિર્વાણની પ્રાપ્તિ થઈ સમજવી. તાત્પર્ય કે અહિંસાની પૂર્ણતા એ જ નિર્વાણુ છે.
पभू दोसे निराकिच्चा,
न विरुज्होज्ज केण वि ।
मणसा वयसा चैव,
कायसा चेत्र अन्तसो ।। २२ ।। [ સૂ॰ શ્રુ॰ ૧, અ૦ ૧૧, ગા॰ ૧૨ ]