________________
-
~-~~-
wwww
[ શ્રી વીર-વચનામૃત
~~~મા નર્થ છત્તિ, વાછા વિચાહું વિઠ્ઠીર્દિ છે રૂ?
[ ઉત્ત, અ૦ ૮, ગા. ૭ ] અમે શ્રમણ છીએ,” એમ કહેનારા અને પ્રાણીવધુમાં પાપ નહિ જાણનારા મૃગ સમાન મંદ બુદ્ધિવાળા કેટલાક અજ્ઞાની છે પિતાની પાપદષ્ટિથી નરકમાં જાય છે. न हु पाणवह अणुजाणे,
मुच्चेज्ज कयाइ सव्वदुक्खाणं । एवारिएहिमक्खायं, जेहिं इमो साहुधम्मो पन्नत्तो ॥ ३२ ॥
ઉત્તઅ. ૮, ગા. ૮ ] જે પ્રાણી વધતુ અનુમોદન કરે છે, તે કદાપિ સર્વ દુઃખોથી મુક્ત થઈ શકતું નથી. તીર્થકરોએ આ જ સાધુ ધર્મ કહે છે. તાત્પર્ય કે સાધુ સ્વયં હિંસા કરે નહિ, બીજા પાસે કરાવે પણ નહિ અને કઈ હિંસા કરતું હોય તે તેની અનમેદના પણ કરે નહિ. જે એ અનુમોદના કરે તે મેક્ષપ્રાપ્તિનું એનું ધ્યેય વિફળ થાય. तत्थिमं पढमं ठाणं, महावीरेण देसियं । अहिंसा निउणा दिवा, सव्वभूएसु संजमो ॥ ३३ ।।
[ દશ૦ અ ૬, ગા. ૯ ] ભગવાન મહાવીરે તમામ ધર્મસ્થાનમાં પહેલું સ્થાન અહિંસાને આપેલું છે. સર્વ પ્રાણીઓ સાથે સંયમપૂર્વક વર્તવું, એમાં તેમણે ઉત્તમ પ્રકારની અહિંસા જોયેલી છે.