________________
૧૨૨
एएण कारण य आयदण्डे,
[ શ્રી વીર–વચનામૃત
एएस या विप्परिया सुविन्ति ॥ २६ ॥ [ સૂ॰ શ્રુ॰ ૧, અ॰ ૭, ગા૦ ૧-૨ ]
(૧) પૃથ્વી, (૨) જલ, (૩) તેજ, (૪) વાયુ, (૫) તૃણ, વૃક્ષ, ખીજ આદિ વનસ્પતિ તથા (૬) અંડજ, જરાયુજ, સ્વેદજ, રસજઆ સર્વ ત્રસ પ્રાણીઓને જ્ઞાનીઓએ જીવસમૂહ કહ્યો છે. એ બધામાં સુખની ઇચ્છા છે, તે જાણા અને સમજો.
જે આ જીવકાયાના નાશ કરીને પાપના સંચય કરે છે, તે વારવાર આ પ્રાણીએમાં જન્મ ધારણ કરે છે. अज्झत्थं सव्वओ सव्वं, दिस्स पाणे पियायए । ન ફળે પાળિળો વાળે, મચવેરાગો વર | ૨૭ || [ ઉત્ત॰ અ ૬, ગા॰ ૭ ]
બધાં સુખ-દુઃખાનું મૂળ આપણા અંતરમાં છે, એમ જાણીને તથા પ્રાણીમાત્રને પેાતાના પ્રાણ વહાલા છે, એમ સમજીને ભય અને વૈરથી નિવૃત્ત થવાપૂર્ણાંક કોઈ પણ પ્રાણીની Rsિ'સા કરવી નહિ.
समया सव्वभूएसु, सत्तमित्तेसु वा जगे । पाणाइवायविरई, जावज्जीवा ઝુક્યું ॥ ૨૮ ॥ [ ઉત્ત॰ અ॰ ૧૯, ગા૦ ૨૫]
સ'સારના શત્રુ કે મિત્ર સર્વ પ્રાણીઓ પર સમભાવ રાખવા, એ અહિંસા છે. જીવનપર્યં ́ત કઈ પણ પ્રાણીની મન–વચન—કાયાથી હિ‘સા ન કરવી, એ ખરેખર દુષ્કર વ્રત છે.