________________
સત્ય ]
૧૨૯ કોધથી કે ભયથી, કેઈની હિંસા થાય એવું અસત્ય વચન સ્વયં બેલિવું નહિ, તેમજ બીજા પાસે બોલાવવું પણ નહિ. ण लविज्ज पुट्ठो सावज्जं, न निरटु न मम्मयं । अप्पणट्ठा परदा वा, उभयस्सन्तरेण वा ॥ ५ ॥
[ ઉત્ત. અ૦ ૧, ગા૦ ૨૫ ] જે કઈ પૂછે તે પિતાને માટે કે બીજાને માટે, બંનેને માટે સ્વપ્રયેાજન કે નિપ્રજન સાવદ્ય (પાપકારી) વચન બેલિવું નહિ, નિરર્થક વચન બોલવું નહિ, તેમજ મર્મભેદી વચન પણ બેલિવું નહિ.
आहच्च चंडालियं कटु, न निण्हविज्ज कयाइ वि । कडं कडेत्ति भासेज्जा, अकडं णो कहेत्ति य ॥ ६ ।
[ ઉત્તઅ૧, ગા. ૧૧ ] જે ક્રોધાદિ વશ મુખમાંથી અસત્ય વચન નીકળી જાય, તે તેને છૂપાવવું નહિ. જે અસત્ય વચન બોલાઈ ગયું હોય તે તેમ કહેવું અને ન જ બોલાયું હોય તે તેમ કહેવું. આ પ્રમાણે સત્ય કહેવું.
पउण्हं खलु भासाणं, परिसंखाय पण्णवं । दोण्हं तु विणयं सिक्खे, दो न भासेज्ज सव्वसो ॥ ७ ॥
[ દશ૦ અ૦ ૭, ગા. ૧ ] પ્રજ્ઞાવાન સાધક ચાર પ્રકારની ભાષાઓના સ્વરૂપને બરાબર જાણીને તેમાંથી બે પ્રકારની ભાષા દ્વારા વિનય (આચાર) શીખે; અને બે ભાષા સર્વથા ન બેલે.
વિડ ભાષાના ચાર પ્રકાર છેઃ (૧) સત્ય, (૨)