________________
અહિંસા ]
अभओ पत्थिवा तुब्भं, अभयदाया भवाहि य । अणिच्चे जीवलोगम्मि, किं हिंसाए पसज्जसि ॥ २९ ॥ [ ઉત્ત॰ અ॰ ૧૮. ગા૦ ૧૧ ]
હું પાર્થિવ ! તને અભય છે. તું પણ અભયદાતા આ નાશવંત સંસારમાં જીવેાની હિંસામાં કેમ આસક્ત થઇ રહ્યો છે?
મન.
૧૨૩:
जगनिस्सिएहिं भूएहिं तसनामेहिं थावरेहिं च ।
नो तेसिमारभे दंड, मणसा वयसा कायसा चैव ॥ ३० ॥ [ ઉત્ત॰ અ॰ ૮, ગા૦ ૧૦]
સ'સારમાં ત્રસ અને સ્થાવર જેટલા પણ જીવા છે, તેમના પ્રતિ મન, વચન અને કાયાથી દડપ્રયાગ કરવા નહિ,
વિ- કોઈ પણ પ્રાણી આપણને પીડા આપે, આપણી સતામણી કરે કે આપણા માગમાં વિઘ્નભૂત થાય છતાં તેને દડવાના તેની હિંસા કરવાના વિચાર મનથી કરવા નહિ, વચનથી પણ કરવા નહિ અને કાયાથી પણુ કરવે નહિ. જ્યારે પીડા આપનાર આદિ પ્રત્યે પણ આવુ વતન રાખવું ચેાગ્ય છે, તે જેણે આપણું કદી બગાડયું નથી કે આપણને કઈ રીતે હરકત પહોંચાડી નથી, તેને તા દડ દેવાય જ કેમ ? તાત્પય કે મુમુક્ષુએ મન, વચન. અને કાયાથી અહિંસાનું પાલન કરવુ. ચેાગ્ય છે.
समणा मु एगे वयमाणा,
पाणवह मिया अयाणन्ता ।