________________
[ શ્રી વીર–વચનામૃત
વિ॰ માક્ષમાં પહાંચવાની તક માત્ર માનવભવમાં જ રહેલી છે અને માનવભવ અનંત ભવભ્રમણ કર્યાં પછી મહાકષ્ટ પ્રાપ્ત થાય છે. આ વસ્તુનો ખ્યાલ રાખીને સુજ્ઞ મનુષ્યે મેાક્ષપ્રાપ્તિને જ પેાતાનુ ધ્યેય ખનાવવુ જોઈએ. આ માનવદેહ ભાગવિલાસ માટે નથી, પશુ પૂર્વીસ`ચિત કર્મોનો ક્ષય કરવા માટે છે, એ વાત ફરી ક઼ીને મનમાં ઠસાવવાની જરૂર છે. જો આ વાત મનમાં ખરાખર સે તા જ ભાગા પ્રત્યેની આસક્તિ દૂર થાય અને ધર્માચરણ કરવાનો ઉત્સાહ વધે.
धम्मे हर बम्भे संतितित्थे,
૧૧૨
अणाविले अत्तपसन्नलेसे ।
जहि सिणाओ विमलो विसुद्धो,
सुसीतिभूओ पजहाभि दोसं ॥ ९ ॥
[ઉત્ત॰ અ૦ ૧૨, ગા॰ ૪૬ ] મિથ્યાત્વઆઢિ ઢાષાથી રહિત અને આત્મપ્રસન્ન લેશ્યાથી યુક્ત એવો ધર્મ એ જલાશય છે અને બ્રહ્મચર્ય એ શાંતિતીર્થ છે. તેમાં સ્નાન કરીને હું વિમલ, વિશુદ્ધ અને સુશીતલ થાઉં છુ, તેમજ કર્મોનો નાશ કરુ છું.
વિ. કેટલાક મનુધ્યે માત્ર ન્હાવુ~ધાવુ અને બહારથી શુદ્ધ રહેવુ. તેનેજ ધમ માને છે, પણ વાસ્તવિક ધર્મ અંતરની શુદ્ધિ સાથે સબંધ ધરાવે છે. આ અતરની શુદ્ધિ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય વગેરે દોષો દૂર કરવામાં આવે છે અને આત્માના પરિણામને વિશુદ્ધ રાખવામાં આવે છે.