SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વીર–વચનામૃત વિ॰ માક્ષમાં પહાંચવાની તક માત્ર માનવભવમાં જ રહેલી છે અને માનવભવ અનંત ભવભ્રમણ કર્યાં પછી મહાકષ્ટ પ્રાપ્ત થાય છે. આ વસ્તુનો ખ્યાલ રાખીને સુજ્ઞ મનુષ્યે મેાક્ષપ્રાપ્તિને જ પેાતાનુ ધ્યેય ખનાવવુ જોઈએ. આ માનવદેહ ભાગવિલાસ માટે નથી, પશુ પૂર્વીસ`ચિત કર્મોનો ક્ષય કરવા માટે છે, એ વાત ફરી ક઼ીને મનમાં ઠસાવવાની જરૂર છે. જો આ વાત મનમાં ખરાખર સે તા જ ભાગા પ્રત્યેની આસક્તિ દૂર થાય અને ધર્માચરણ કરવાનો ઉત્સાહ વધે. धम्मे हर बम्भे संतितित्थे, ૧૧૨ अणाविले अत्तपसन्नलेसे । जहि सिणाओ विमलो विसुद्धो, सुसीतिभूओ पजहाभि दोसं ॥ ९ ॥ [ઉત્ત॰ અ૦ ૧૨, ગા॰ ૪૬ ] મિથ્યાત્વઆઢિ ઢાષાથી રહિત અને આત્મપ્રસન્ન લેશ્યાથી યુક્ત એવો ધર્મ એ જલાશય છે અને બ્રહ્મચર્ય એ શાંતિતીર્થ છે. તેમાં સ્નાન કરીને હું વિમલ, વિશુદ્ધ અને સુશીતલ થાઉં છુ, તેમજ કર્મોનો નાશ કરુ છું. વિ. કેટલાક મનુધ્યે માત્ર ન્હાવુ~ધાવુ અને બહારથી શુદ્ધ રહેવુ. તેનેજ ધમ માને છે, પણ વાસ્તવિક ધર્મ અંતરની શુદ્ધિ સાથે સબંધ ધરાવે છે. આ અતરની શુદ્ધિ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય વગેરે દોષો દૂર કરવામાં આવે છે અને આત્માના પરિણામને વિશુદ્ધ રાખવામાં આવે છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy