________________
ધારા નવમી સાધનાક્રમ
सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं ।
उभयं पि जाणइ सोच्चा, जं छेयं तं समायरे ॥ १ ॥
[દશ અ॰ ૪, ગા॰ ૧૧ ]
સાધક સદ્ગુરુને ઉપદેશ શ્રવણ કરવાથી કલ્યાણના સ્વહિતના માર્ગ જાણી શકે છે, અને સદ્ગુરુને ઉપદેશ શ્રવણ કરવાથી પાપના અર્થાત્ અકલ્યાણને અહિતના માગ પણ જાણી શકે છે. આ રીતે જયારે તે હિત અને અહિત અનૈના માર્ગ જાણે, ત્યારે જે હિતકર હાય તેનુ આચરણ કરે.
जो जीवे वि न जाणेइ, अजीवे वि न जाणइ । जीवाजीवे अयातो कहं सो नाहीइ संजमं ॥ २ ॥ [દશ॰ અ॰ ૪, ગા॰ ૧૨ ]
'
=
જે જીવને પણ જાણતા નથી, તે જાણતા નથી. આ રીતે જીત્ર અને અજીવ જાણનારા સંયમને શી રીતે જાણી શકે?
અજીવને પણ નેને નહિ
વિ॰ સાધકે સહુથી પ્રથમ જીવનું-આત્મતત્ત્વનું જ્ઞાન મેળવી લેવુ' જોઈએ, અર્થાત્ તેનાં લક્ષણ વગેરેથી પરિચિત થવુ જોઈએ. જેણે આ પ્રકારનું જ્ઞાન મેળબ્યુ નથી, તેને અજીવનું જ્ઞાન પણ થતું નથી, કારણ કે તે એ વચ્ચેના ભેદ તેનાથી સમજી શકાતા નથી. આ રીતે જે