________________
[ શ્રી વીર–વચનામૃત
સમિતિ, આ પાંચે સમિતિઓનુ પાલન સચમસાધનામાં ઘણું ઉપકારક છે.
ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિને અષ્ટપ્રવચન-માતા કહેવામાં આવે છે. તેનું વર્ણન આ ગ્રંથની અઢારમી ધારામાં કરેલુ છે.
(૮) ધૈય*-ચિત્તસ્વાસ્થ્ય, જે સાધકનું ચિત્ત સ્વસ્થ નથી, તે માક્ષમાર્ગની સાધનામાં આગળ વધી શકતા નથી. ગમે તેવાં કષ્ટ પડે તેા પણ તેને વેઠી લેવાની તૈયારી રાખવી જોઈએ.
(૯) સત્ય–સત્યની ઉપાસના, સત્યના આગ્રહ.
(૧૦) તપ–અહીં તપ શબ્દથી ઈચ્છા નિરોધરૂપ તપ સમજવું. (૧૧) ક રૂપ કવચનું ભેઇન-સકલ કના નાશ.
तस्सेस मग्गो गुरु - विद्धसेवा,
विवज्जणा बालजणस्स दूरा ।
सज्झायएगंतनिसेवणा य,
सुत्तत्थसंचिन्तयाधिई य ॥ १८ ॥ [ઉત્ત॰ અ॰ ૩૨, ગા॰ ૩]
ગુરુ અને વૃદ્ધ સતાની સેવા, અજ્ઞાની જીવાના સ ́ગનું ફ્થી વન, સ્વાધ્યાય, સૂત્રાનું સારી રીતે ચિંતન તથા ધૈય એ એકાંતિક સુખરૂખ માક્ષને પ્રાપ્ત કરવાના માર્ગ છે.
વિ॰ મેાક્ષમાગ ના પથિકમાં ખીજા પણ જે ગુણે હાવા ઘટે છે, તે અહીં દર્શાવેલા છે: