________________
[ શ્રી વીર–વચનામૃત
मित्तवं नाइवं होइ, उच्चागोत्तेय वण्णवं । अप्पा के महापन्ने, अभिनाय जसो बले ॥ १८ ॥
[ઉપર ચાર કામ-સ્કધરૂપી એક અગને નિર્દેશ કરવામાં આવ્યા છે. હવે ખોજા નવ અંગેનું આ ગાથામાં વર્ણન કરે છે. ] (૨) તેને અનેક સન્મિત્રા હોય છે, (૩) તેને ઘણા કુટુ`બીજના દ્વાય છે, (૪) તે ઊંચા ગાત્રમાં જન્મ પામે છે, (૫) સૌ વાન હોય છે, (૬) અલ્પ વ્યાધિવાળા હાય છે, (૭) બુદ્ધિશાળી હાય છે, (૮) વિનીત હાય છે, (૯) યશસ્વી હોય છે અને (૧૦) બલવાન પણ હાય છે. ( આ રીતે તેને દશ અગની પ્રાપ્તિ થાય છે. )
भोच्चा माणुस्सए भोए, अप्पडिरूवे अहाउयं । पुत्रि विशुद्धसद्धत्तमे, केवलं बोहि बुझिया ॥। १९५
આયુષ્ય અનુસાર મનુષ્યના ઉત્તમ ભેગા સેગવીને પૂર્વ ભવમાં કરેલા શુદ્ધ ધમ નાં આચરણને લીધે તે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે.
चउरंगं दुल्लभं मच्चा, संजमं पडिवज्जिया ।
तवसा धुयकम्मंसे, सिद्धे भवति सासए ॥ २० ॥ [ઉત્ત॰ અ॰ ૩, ગા॰ ૧-૨૦]
આ ચાર અગાને દુર્લભ માનીને મનુષ્યે સયમમાગ ને સ્વીકારવા જોઈએ. તપઢારા કર્મોને ખખેરી નાખનારા મનુષ્ય શાશ્વત સિદ્ધ થાય છે.