________________
દુભ સયેાગ ]
૭૫
દેદીપ્યમાન શરીર ધારણ કરે છે તથા સ્વર્ગીય સુખામાં એટલેા લીન થઈ જાય છે કે મારે અહીંથી વ્યવવાનું નથી એમ માની લે છે.
कामरूवविउव्विणो । પુન્ના વાલસા
॥ શ્ II
अप्पिया देवकामाण, સદ્ધ પેતુ વિકૃત્તિ, દેવ સ અધી કામસુખાને પ્રાપ્ત થયેલા અને ઈચ્છાનુસાર રૂપ બનાવવાની શક્તિવાળા આ દેવે સેકડા પૂવ વર્ષો સુધી વિમાનામાં રહે છે.
વિ- એક પૂ=૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ સીત્તેર હજાર પાંચસાને સાઠ અખજ વ.
तत्थ ठिच्चा जहाठाणं, जक्खा आउक्खए चुया । उवेंति माणुसं जोणिं, से दसंगेऽभिजायइ ॥ १६ ॥
ત્યાં પાત–પેાતાના સ્થાનમાં રહેલા દેવા આયુષ્યના ક્ષય થતાં ચ્યવીને મનુષ્યયેાનિને પ્રાપ્ત કરે છે અને ત્યાં એને દશ અંગેાની પ્રાપ્તિ થાય છે.
वित्तं वत्थु हिरण्णं च, पसवो दासपोरुसं । चत्तारि कामखंधाणि, तत्थ से उववज्जइ ॥ १७ ॥
|
તે સ્વગમાંથી ચ્યવેલા દેવા જ્યાં ક્ષેત્ર ( ખુલ્લી જમીન-માગમગીચા વગેરે), વાસ્તુ( મકાન, મહેલ વગેરે), હિરણ્ય (સાનું, રૂપું, ઝવેરાત, રેકડ વગેરે) અને પશુ તથા દાસ-દાસીએ રૂપી ચાર કામસ્કા એટલે સુખ–ભાગની સામગ્રી હાય છે, ત્યાં જન્મ ધારણ કરે છે.