________________
[ શ્રી વીર–વચનામૃત
પવનના જોરદાર સપાટા મેરુ પર્વતને ડગાવી શકતા
'
નથી, તેમ - દેહને ભલે છેાડી દઉં પણ ધર્માંના શાસનને તા ન જ છેાડુ', ' એવા દૃઢ નિશ્ચયવાળા આત્માને ઇન્દ્રિયા કદી પણ ડગાવી શકતી નથી.
७८
अप्पा चैव दमेयव्वो, अप्पा हु खलु दुद्दम ।
अप्पा दन्तो सुही होइ, अस्सि लोए परत्थ य ॥ ४ ॥
[ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૧૫ ]
આત્માને જ ક્રમવા જોઈએ. આત્મા ખરેખર દુર્દ મ્ય છે. આત્માનું દમન કરનારે આ લેાક અને પરલેાકમાં સુખી થાય છે.
વિ- અહીં આત્માથી પેાતાની જાત સમજવી.
संजमेण तवेण य । बन्धणेहि बहेहि य ॥ ५॥
वरं मे अप्पा दन्तो, माऽहं परेहिं दमन्तो,
[ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૧૬ ]
ખીજા કોઈ મારા આત્માને અધનામાં નાખીને અને માર મારીને ક્રમે, એ કરતાં તે હું પોતે જ મારા આત્માને સયમ અને તપ વડે દમું, એ શ્રેષ્ઠ છે.
अप्पा नई वेयरणी, अप्पा मे कूडसामली ।
अप्पा कामदुहा घेणू, अप्पा मे नन्दण वणं ॥ ६॥
[ ઉત્ત॰ અ॰ ૨૦, ગા॰ ૩૬ ]
મારા આત્મા જ વૈતરણી નદી છે અને મારા આત્મા જ ફૂટ શાલ્મલી વૃક્ષ છે; મારા આત્મા જ કામધેનુ છે અને સારા આત્મા જ નનવન છે.