________________
૮૪
[ શ્રી વીર–વચનામૃત
ઘણી હાય છે, એટલે તેના ખ્યાલ આવતા નથી. શ્રુતજ્ઞાનના સાદો અર્થ છે સાંભળીને મેળવેલુ' જ્ઞાન, આપણે વ્યાખ્યાન સાંભળીને કે પુસ્તક વાંચીને જે જ્ઞાન મેળવીએ છીએ, તે આ ખીજા પ્રકારનું શ્રુતજ્ઞાન છે.
તમામ સ‘સારી જીવાને આ એ જ્ઞાન વ્યક્ત કે અવ્યક્ત અવશ્ય હાય છે.
આત્માને રૂપી દ્રબ્યાનુ અમુક કાળ અને અમુક ક્ષેત્ર પૂરતું જે જ્ઞાન થાય તે અવધિજ્ઞાન, અન્યના મનના પર્યાયાનુ –ભાવાનુ. જે જ્ઞાન થાય તે મનઃપય કે મનઃપવ જ્ઞાન, અને કાઈ પણ વસ્તુના સ` પર્યાચાનુ જે સવ કાલીન જ્ઞાન થાય તે કેવલજ્ઞાન.
અવધિજ્ઞાન નારકી અને દેવના જીવાને સહજ હાય છે, એટલે કે તેઓ જન્મે ત્યારથી જ અવધિજ્ઞાનથી યુક્ત હાય છે અને તિર્યંચ તથા મનુષ્યને આ જ્ઞાન વિશિષ્ટ લબ્ધિથી પ્રાપ્ત થાય છે. મન:પર્યવ અને કેવળજ્ઞાન માત્ર મનુષ્યને જ પ્રાપ્ત થાય છે અને તે માટે વિશિષ્ટ અવસ્થાની અપેક્ષા રહે છે.
અવિષે, મનઃપવ અને કેવલ આ ત્રણે જ્ઞાનેા ઇન્દ્રિય અને મનની મદદ વિના આત્માને સીધા થાય છે, એટલે તેની ગણના પ્રત્યક્ષ જ્ઞાનમાં કરવામાં આવે છે. આ અપેક્ષાએ આભિનિાષિક તથા શ્રુતજ્ઞાન પરાક્ષ છે. વ્યવહારની ગણતરી આથી ઉલટી છે. તે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થતાં જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે અને