________________
ધારા આઠમી મેાક્ષમા
Des
नाणं च दंसणं चेव, चरितं च तवो तहा । एयमग्गमणुपपत्ता, जीवा गच्छंति सोग्गइं ॥ १ ॥ [ ઉત્ત॰ અ॰ ૨૮, ગા॰ ૩ ]
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ [ એ મેાક્ષમાર્ગ છે. ]. આ માગને પ્રાપ્ત થયેલા જીવા સુગતિમાં જાય છે,
વિષ્ટ સ મુમુક્ષુએ મેાક્ષપ્રાપ્તિની અભિલાષા રાખે છે; પરંતુ મેાક્ષની એ અવસ્થાએ પહેાંચવાના સાચાભરેાસાપાત્ર માગ કયા ? એ જાણુની જરૂર છે. તેથી જ અહીં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની યથાર્થ આરાધના એ મેક્ષપ્રાપ્તિના સાચા માર્ગ છે. એ માને અનુસરનારા જીવા અવશ્ય સુગતિમાં અર્થાત્ મેાક્ષમાં જાય છે.
नाणेण जाणइ भावे, चरित्रेण निगिण्हाइ,
दंसणेण य सहे । तवेण परिसुज्झाई ॥ २ ॥ પરિમુદ્ ॥ ॥ [ ઉત્ત॰ અ॰ ૨૮, ગા૦ ૩૫ ] જ્ઞાનથી પદાર્થાને જાણી શકાય છે, દનથી તેના પર શ્રદ્ધા થાય છે, ચારિત્રથી કા આસ્રવ રાકાય છે
અને તપથી આત્માની સ'પૂર્ણ શુદ્ધિ થાય છે.
तत्थ पंचविहं नाणं, ओहिनाणं तु तइयं,
सुयं आभिणिबोहियं । मणनाणं च केवलं ॥ ३ ॥ [ ઉત્ત॰ અ॰ ૨૮, ગા॰ ૪ ]