________________
૬૪
[ શ્રી વીર–વચનામૃત
માન
અનંતાનુબંધી—પથ્થરના થાંભલા જેવો, જે કાઈ રીતે નમે
જ નહિ, અપ્રત્યાખ્યાની—હાડકાં જેવો, જે મહાકષ્ટ નમે. પ્રત્યાખ્યાની—કાષ્ઠ જેવા, જે ઉપાય કરવાથી તમે, સ’જવલન—નેતરની સેાટી જેવો, જે સહેલાઈથી નમી જાય.
માયા
અનંતાનુબંધી—વાંસના કઠણ મૂળ જેવી, જે કાઈ રીતે પેાતાની વક્રતા છેડે નહિ,
અપ્રત્યાખ્યાની—ઘેટાનાં શીગડાં જેવી, જે ઘણા પ્રયત્ને પેાતાની વક્રતા છેાડે.
પ્રત્યાખ્યાની ખળદના મૂત્રની ધારા જેવી, જે પવન આવતાં
દુર થાય.
લેલ અન’તાનુબંધી—કિરમજના ર’ગ જેવા કે જે એક વખત ચડયો હાય તા દૂર ન થાય.
અપ્રત્યાખ્યાની—ગાડાની મળી જેવા કે જે કપડે લાગ્યે
હાય તે ઘણા પ્રયત્ને દૂર થાય. પ્રત્યાખ્યાની—કાદવ જેવા કે જે કપડે લાગ્યા હાય તે ઘેાડા પ્રયત્ન દૂર થાય. સંજવલન—હળદરના રંગ જેવે કે જે સૂર્યના તડકા લાગતાં
જ દૂર થાય.
નાકષાયના સાત પ્રકારા આ પ્રમાણે સમજવા : (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અતિ, (૪) ભય, (૫) શેક, (૬)