________________
કુમના પ્રકાશ ]
૬૭
લીધે દાન આપી ન શકાય તે દાનાંતરાયકમ`, પ્રયત્ન કરવા છતાં જેને લીધે વસ્તુના લાભ ન થાય તે લાલાંતરાય કમ, ખાન-પાનાદિને લગતી સઘળી સામગ્રીઓ હાવા છતાં, જેને લીધે તે ખાઈ-પી ન શકાય, અગર કદાચ ખાઈ-પી શકાય તેા હજમ ન કરી શકાય તે ભાગાંતરાય ક, જે એક જ વખત કામમાં આવે તે ભેગ્ય પદાર્થ કહેવાય છે; જેમકે ભાજન, પાણી વગેરે. જે વારવાર ઉપયાગમાં લઈ શકાય તે ઉપલેાગ્ય કહેવાય છે; જેમકે વસ્ત્ર, આભૂષણ વગેરે. જેને લીધે ઉપભાગ માટેની સામગ્રીએ જોઈ એ તેવા અને તેટલા પ્રમાણમાં સ્વાધીન હેાવા છતાં તેના ઉપયાગ ન થઈ શકે, તે ઉપભાગાંતરાય ક. તથા જેના ઉદય હોવાથી પાતે યુવાન અને મળવાન હેાવા છતાં પણ કાઈ કાર્ય સિદ્ધ કરી શકે નહિ તે વીર્યંતરાય ક.
उदहीसरिसनामाणं, तीसई कोडिकोडीओ ।
उक्कोसिया ठिई होइ, अंतोमुहुत्तं जहणिया ॥ १६ ॥ आवरणिजाण दुहं पि, वेयणिज्जे तव य ।
अंतरा य कम्मंमि, ठिई एसा विआहिआ ।। १७ ।। [ ઉત્ત॰ અ॰ ૩૩, ગા॰ ૧૯-૨૦ ]
જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચાર કર્મોની જધન્યસ્થિતિ અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કાડાકેાડી સાગરાપમની હાય છે.
વિ॰ આત્મપ્રદેશે। સાથે કર્મના અધ થાય છે, ત્યારે તેની સ્થિતિ એટલે ટકવાના સમય પણ નક્કી થાય