________________
૬૮
[ શ્રી વીર–વચનામૃત
છે. એટલે એ કમ એટલા વખત આત્મા સાથે રહે છે. તેનું જઘન્ય એટલે આછામાં ઓછુ અને ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે કેટલુ· પ્રમાણુ હાય છે, તે અહીં દર્શાવવામાં આવ્યુ' છે. નવ સમયથી માંડીને એ ઘડીમાં એક આછા સમય સુધીના કાલ અંતમું હત' કહેવાય છે.
उदहि सरिसनामाणं, सत्तरिं कोडिकोडीओ ।
',
मोहणिस्स उक्कोसा, अन्तोमुहुत्तं जहणिया ॥ १८ ॥ तित्तीस सागरोवम, उक्कोसेण वियाहिया । ठिई उ आउकम्मस्स, अन्तोमुहुर्त्त जहणिया ॥ १९॥ उदहीस रिसनामाणं, वसई कोडिकोडीओ | नामगोत्ताण उक्कोसा, अट्टमुहुत्ता जहणिया ॥ २० ॥ [ ઉત્ત॰ અ॰ ૩૩, ગા૦ ૨૧-૨૨-૨૩ ]
માહનીયકની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કાડાકાંડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂત'ની હાય છે. આયુષ્યકર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની અને જઘન્યસ્થિતિ તમ્ હતની હાય છે. નામકમ અને ગાત્રકમ ની ઉત્કૃષ્ટસ્થિતિ વીસ કોડાકોડી સાગરાપમની અને જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તીની હાય છે.