________________
કર્મના પ્રકારે ] જુગુપ્સા અને (૭) વેદ (જાતીય સંજ્ઞા—Sexual instinct).
જે વેદના સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એમ ત્રણ પ્રકારે ગણીએ તે હાસ્યાદિ છે અને ત્રણ વેદ મળી નવ પ્રકારે થાય છે.
नेरयतिरिक्खालं, मणुस्साउं तहेव य । देवाअं चउत्थं तु, आउकम्मं चउनिहं ॥ १२ ॥
આયુકમ ચાર પ્રકારનું છે: (૧) નરકાયુ, (૧) (૨) તિર્યંચાયુ, (૩) મનુષ્પાયુ અને (૪) દેવાયુ.
વિક જીવને જેનાથી નરકનિમાં રહેવું પડે તે નરકાસુ, તિર્યંચ નિમાં રહેવું પડે તે તિર્યંચાયુ, મનુષ્ય
નિમાં રહેવું પડે તે મનુષ્યાયુ અને દેવાનિમાં રહેવું પડે તે દેવાયુ.
नामकम्मं तु दुविहं, सुहं असुहं च आहियं । सुहस्स तु बहु भेया, एमेव असुहस्स वि ॥ १३ ॥
નામકર્મ બે પ્રકારનું કહેવું છે: (૧) શુભ અને (૨) અશુભ. શુભનામકર્મના બહુ ભેદ છે, તેમ અશુભ નામકર્મના પણ બહુ ભેદે છે.
વિટ જેના યોગથી જીવને મનુષ્ય અને દેવનું શરીર, સુંદર અંગે પાંગ, સારું રૂપ, વચનની મધુરતા, કપ્રિયતા, યશસ્વિતા, વગેરે પ્રાપ્ત થાય, તે શુભ નામકર્મ કહેવાય. અને નરક તથા તિર્યંચનું શરીર, બેડોળ અંગોપાંગ, કુરૂપતા, વચનની કઠોરતા, અપ્રિયતા, અપયશ વગેરે પ્રાપ્ત