________________
ક્રમના પ્રકાશ ]
} &
ક્રોધ, (૨) માન (અભિમાન), (૩) માયા (કપટ) અને (૪) (તૃષ્ણા). લાભ તે દરેકના તરતમતા અનુસાર (૧) અનતાનુબંધી, (૨) પ્રત્યાખ્યાની (૩) અપ્રત્યાખ્યાની તથા (૪) સંજવલન એવા ચાર ચાર પ્રકારેા છે. આમ કષાયના કુલ સાળ પ્રકાશ બને છે.
અનંતાનુબંધી કષાય અતિ તીવ્ર હોય છે; પ્રત્યાખ્યાની કષાય તીવ્ર હાય છે. અપ્રત્યાખ્યાની કષાય મદ હાય છે; અને સંજવલન કષાય અતિ મંદ હાય છે. આ કષાયની તરતમતા સમજાવવા માટે જૈન શાસ્ત્રોમાં નીચે પ્રમાણે દૃષ્ટાંતા આપવામાં આવ્યા છેઃ ક્રોધ
અન’તાનુ.ધી—ગતમાં પડેલી ફાટ જેવા. પ તમાં કાટ પડી હાય તેા તે સધાતી નથી, તેમ આ ક્રોધ ઉત્પન્ન થયા હાય તા જીવનભર શાંત થતા નથી. અપ્રત્યાખ્યાની–પૃથ્વીમાં પડેલી ફાટ જેવા. પૃથ્વીમાં ફાટ પડી હાય તા વરસાદ આવે ત્યારે પૂરાઈ જાય છે, તેમ આ ક્રોધ ઉત્પન્ન થયા હાય તા ઘણા વખતે શાંત થાય છે.
પ્રત્યાખ્યાની રેતીમાં ઢારેલી રેખા જેવા. રેતીમાં રેખા ઢોરી હાય તે પત્રનનેા સપાટા આવતાં લય પામે છે. તેમ આ ક્રાધ ઉત્પન્ન થયા હાય તે થાડા વખતમાં શાંત થાય છે. સંજવલન—પાણીમાં દોરેલી રેખા જેવો. પાણીમાં રેખા ઢોરી હોય તે તરત લય પામે છે, તેમ આ ક્રોધ ઉત્પન્ન થયા હાય તા તરત શાંત થઈ જાય છે.