________________
૧૧૩
દુબૈર રાગાદિ શત્રુઓના સમૂહનું નિવારણ કરનાર, જગતના જીવાતું રક્ષણ કરનાર, અર્હત્ અને યાગીશ્વર એવા શ્રી વીર પ્રભુને હું નમસ્કાર કરું છું.
યેગશાસ્ત્ર
૧૦-શ્રી અભયદેવસૂરિ
શ્રમણ ભગવાન મહાવીર જય પામેા કે જેએ ઉત્તમ હતા, લાકના નાથ હતા, સ્વયં ખેાધ પામેલા લાકનું સ્વરૂપ સારી રીતે જાણી ચૂકેલા હતા.
ww
-
સર્વ જિનામાં હતા અને સમસ્ત
શ્રી મહાવીરસ્તેાત્ર
૧૧-શ્રી ધર્મ ધાષર
મેરુ પર્વત સમાન ધીર, અતિ ગંભીર, મહા વીરતાથી યુક્ત, જિનામાં શ્રેષ્ઠ અને સર્વ અની સિદ્ધિ કરનાર શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર જય પામેા.
શ્રી વીરજિનસ્તવન.
૧૨-શ્રી ધ્રુવેન્દ્રસૂરિ :
જેમણે અનંત કાલથી એકત્ર થયેલા કવિપાકરૂપી કાદવને સૂર્યની માફક ઉત્તમ ધ્યાનના પ્રતાપથી એક સામટા શાષવી નાખ્યા, તે શ્રી વર્ધમાન દેવ તમને આનંદને માટે થાઓ.
- કમ ગ્રંથવૃત્તિ.
૧૩-ઉપાધ્યાય શ્રી યશાવિજયજી:
જેમના વાકયરૂપી રસને ચાખીને દેવેને અમૃતપાનમાં પણ લજ્જા થાય છે, જેમની વાણી જગતને હિતકારી છે, જે મુનિઓના સ્વામી છે, તે શ્રી વમાન પ્રભુને હું નમસ્કાર કરું છેં.
- વૈરાગ્યકપલતા. હે વમાન જિનવર ! તમારા ગુણ્ણા વિશાળ છે, તેનું વન