________________
વિશ્વતંત્ર ]
૧૩ કે શબ્દ એ આકાશને નહિ, પણ પુદ્ગલને ગુણ છે અને તેથી જ તેને યુક્તિથી પકડી શકાય છે. ગ્રામેફેનની રેકડે, રેડિયે વગેરે તેનાં પ્રત્યક્ષ ઉદાહરણે છે.
પુદ્ગલનું મુખ્ય લક્ષણ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ છે. તેમાં વર્ણ પાંચ પ્રકાર છે : (૧) કૃષ્ણ-કાળ, (૨) નીલ-વાદળી, (૩) પીત–પીળે, (૪) રક્ત-તે, અને (૫) શ્વેત-ધોળે. રસ પાંચ પ્રકારને છેઃ (૧) તિત-કડ, (૨) કટુ-તીખે, (૩) મધુર-મીઠે, (૪) અમ્લ-ખાટો અને (૫) કષાય તુ. ગધ બે પ્રકાર છે: (૧) સુગધ અને (૨) દુગધ.
પર્શ આઠ પ્રકારને છેઃ (૧) નિગ્ધ-ચીકણ, (૨) રૂક્ષલુખે, (૩) શીત-ઠડે, (6) ઉષ્ણુ–ગરમ, (૫) મૃદુ-સુંવાળ, (૬) કર્કશ-કઠેર, (૭) ગુરુ-ભારે અને (૮) લઘુ-હળ.
गुणाणमासओ दव्वं, एगव्वसिया गुणा । लक्खणं पज्जवाणं तु, उभओ अस्सिआ भवे ॥ ८ ॥
[ ઉત્ત- અ. ૨૮, ગા. ૮] દ્રવ્ય ગુણેને આશ્રય આપે છે અને ગુણે એક દ્રવ્યને આશ્રિત હોય છે. પરંતુ પર્યાયનું લક્ષણ એ છે કે તે દ્રવ્ય અને ગુણ ઉભયને આશ્રિત હોય છે.
વિદ્રવ્ય ગુણેને આશ્રય આપે છે, એટલે દરેક દ્રવ્યને પિતાના વિશિષ્ટ ગુણ હોય છે. આ ગુણે દ્રવ્યને આશ્રિત હોય છે, એટલે તે દ્રવ્યની સાથે જ રહેનારા હોય છે, તેનાથી અલગ પડતા નથી. દાખલા તરીકે ચિતન્ય એ. જીવ દ્રવ્યને ગુણ છે, તે તે તેની સાથે જ જોવામાં આવે