________________
શ્રી વીર–વચનામૃત
नाणं च दसणं चेव, चरित्तं च तवो तहा । वीरियं उवओगो य, एयं जीवस्स लक्खणं ॥ ६ ॥
[ ઉત્ત, અ ૨૮, ગા૦ ૧૧] જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય શક્તિ કે સામર્થ્ય) અને ઉપગ, આ બધાં જીવનાં લક્ષણે છે.
વિજ્યાં સામાન્ય કે વિશેષ કઈ પ્રકારનું જ્ઞાન જેવામાં આવે, સંયમ કે તપની આરાધના જોવામાં આવે, વિર્યનું કુરણ જોવામાં આવે કે ઉપયોગ જોવામાં આવે
ત્યાં જીવ છે, એમ સમજવું; કારણ કે જીવ વિના અન્ય કોઈ પણ દ્રવ્યમાં આ વસ્તુઓ હતી નથી.
सईऽधयार उज्जोओ, पहा छायातवेइ वा । વ-ર--સા, પુજા તુ ઋજar | ૭ |
[ ઉત્તઅ. ૨૮, ગા૦ ૧૨] શબ્દ, અધિકાર, ઉદ્યોત, પ્રભા, છાયા અને આતપ એ પગલિક વસ્તુઓ છે. વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ પુદ્ગલનું લક્ષણ છે.
- વિ. શબ્દ એટલે દવનિ કે અવાજ (Sound). અંધકાર એટલે તિમિર કે અંધારું. ઉદ્યોત એટલે રત્નાદિને પ્રકાશ કે ચળકાટ. પ્રભા એટલે ચંદ્ર વગેરેને શીત પ્રકાશ. છાયા એટલે પડછાયે અને આતપ એટલે સૂર્યને તડકો વગેરે ઉષ્ણ પ્રકાશ. આ બધી પદ્ગલિક વસ્તુઓ છે.
કેટલાક શબ્દ અર્થાત્ કવનિને આકાશને ગુણ માનતા હતા, પણ આધુનિક શેધળાએ પૂરવાર કરી આપ્યું છે