________________
૨૨
'
[ શ્રી વીર-વચનામૃત
જ
વિ. આપણે મનુષ્ય લોકમાં વસીએ છીએ, અહીંથી ઘણું ઉપર જઈએ તે પ્રથમ તિષચક એટલે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે આવે તેની ઉપર બાર દેવલોક આવે; તેના ઉપર નવ પ્રિવેયક નામના વિમાને આવે; અને તેના ઉપર પાંચ અનુત્તર વિમાન આવે, તેમાંનું એક વિમાન સર્વાર્થસિદ્ધ છે. અહીંથી એટલે મનુષ્યકથી સર્વાર્થસિદ્ધ વિમાનની ઊંચાઈ ક્રોડ માઈલની છે; તેના ઉપર બાર જન જઈએ તે ઈષત્ પ્રાભાર નામની પૃથ્વી અવે. આ પૃથ્વીનું માપ તેટલું જ છે કે જેટલું મનુષ્યનું છે. બીજું વર્ણન સ્પષ્ટ છે. जोयणस्स उ जो तत्थ, कोसो उबरिमो भवे । तस्स कोसस्स छन्माए, सिद्धाणोगाहणा भवे ॥१०॥
[ ઉત્ત, અ ૩૬, ગા. ૬૨ ] ત્યાં ઉપરના એક એજનમાં એક કેશના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના છે, અર્થાત્ સિદ્ધના છે ત્યાં રહેલા છે.
વિ. આ સ્થાનને સિદ્ધશિલા કહે છે. કવિ નીવધળા, -સંસળ–સળવા ! अउलं सुहं संपत्ता, उवमा जस्स नत्थि उ ॥ ११ ॥
[ ઉત્તઅ૦ ૩૬, ગા૦ ૬૬ ] તે સિદ્ધના છ-સિદ્ધ ભગવતે અરૂપી છે, ઘન છે (તેમના જીવ–પ્રદેશ વચ્ચે કઈ પિલાણ નથી), જ્ઞાન અને દર્શનના ઉપગવાળા છે, તથા અપરિમિત સુખને પ્રાપ્ત થયેલા છે કે જેને માટે કેઈ ઉપમા નથી.