________________
૪૭
કર્મવાદ ] (૨) ઔદારિક શરીર માટે ગ્રહણ યોગ્ય મહાવણ. (૩) દારિક–વૈક્રિય શરીર માટે અગ્રહણ યોગ્ય મહા
વગણ. (૪) વૈકિય શરીર માટે ગ્રહણ એગ્ય મહાવર્ગણા. (૫) વિક્રિય-આહારક શરીર માટે અગ્રહણ ગ્ય મહા
વર્ગોણુ. (૬) આહારક શરીર માટે ગ્રહણ યોગ્ય મહાવર્ગણા. (૭) આહારક-તેજસ શરીર માટે અગ્રહણ યોગ્ય મહા
વર્ગણા. (૮) તૈજસ શરીર માટે ગ્રહણ ચગ્ય મહાવર્ગુણ. (૯) તૈજસ શરીર અને ભાષા માટે અગ્રહણ યોગ્ય
મહાવર્ગણા. (૧૦) ભાષા માટે ગ્રહણ યોગ્ય મહાવર્ગણા. (૧૧) ભાષા અને શ્વાસેચ્છવાસ માટે અગ્રહણ ગ્ય
મહાવણ. (૧૨) શ્વાસોચ્છવાસ માટે ગ્રહણ 5 મહાવર્ગણા. (૧૩) શ્વાસોશ્વાસ અને મને માટે અગ્રહણ ગ્ય મહા
વર્માણ. (૧૪) મન માટે ગ્રહણ યોગ્ય મહાવર્ગણા. (૧૫) મન અને કર્મ માટે અગ્રહણ મહાવર્ગણુ. (૧૬) કર્મ માટે ગ્રહણ ગ્ય મહાવર્ગ.
આ સેળમી મહાવર્ગણાને જ કામણ વર્ગનું કહેવામાં આવે છે..